ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા ફરિયાદી એ મોરબીમાં રહેતા હિરેનભાઈ રાજેશભાઈ પંડયા સામે વ્યાજ વટાવ ની ફરિયાદ નોંધાવેલ હતી આરોપી વિરુદ્ધ ઉંચા વ્યાજ ની ટંકારા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી ઘરે આવીને પૈસાની ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ આરોપી એ તેમના *વકીલ ફેનિલ ભાઈ ઓઝા* મારફત જમીન અરજી કરતા આરોપી ના આગોતરા જામીન મંજુર
જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપી ને આગોતરા જામીન પર મુકત કરતો હુકમ કરેલ. જેમાં આરોપી તરફે મોરબી ના *વિદ્વાન વકીલ શ્રી જગદીશ ભાઈ ઓઝા તથા ફેનિલ ભાઈ ઓઝા તથા દેવ કે. જોષી* રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપી ના આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા હતા.
જેમાં વિદ્વાન વકીલ શ્રી ફેનિલ ભાઈ ઓઝા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતા જે ધ્યાને લઇ મોરબી ની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવેલ છે.
*આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી શ્રી જગદીશ ભાઈ ઓઝા તથા ફેનિલભાઈ .જે.ઓઝા તથા યુવા વકીલ દેવ કે. જોષી તથા શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયા હતા.*