અવસાન નોંધ: ટંકારાના કિરણ નોવેલ્ટી સ્ટોર્સ વાળા મહીપતભાઈ બુધ્ધદેવ નુ અવસાન થયેલ છે…
ટંકારા:
મહિપતભાઈ બુધ્ધદેવ તે વાઘગઢવાળા સ્વ. જમનાદાસ હીરજીભાઈ ઠક્કર ના પુત્ર અને શૈલેષભાઈ, હર્ષદભાઈ, કિરણબેન મહેશભાઈ કાથરાણી ના પિતા તેમજ સ્વ. બાબુલાલ, સ્વ.ચમનલાલ, સ્વ. કાંતિલાલ, જયપ્રકાશ ભાઈ, ભૂપેન્દ્રભાઈ, ભરતભાઈ, સ્વ. રમાબેન પોપટ, સ્વ. દકીબેન પોપટ, સ્વ.તારાબેન કક્કડ, મધુબેન કક્કડ ના ભાઈ તથા મણીલાલ માવજી કટારીયા ના જમાઈ નુ તા.૧ ના અવસાન થયેલ છે. ઉઠમણુ / પિયર પક્ષ ની સાદડી તા. ૨ ને સોમવારે સાંજે ૪ થી ૫ દરમિયાન લોહાણા મહાજન વાડી, કન્યાશાળા પાસે, ટંંકારા ખાતે રાખેલ છે.