મોચી સમાજ મોરબીના મહિલા અગ્રણી અને ભાજપ મહિલા મોરચા શહેર મહામંત્રી જયશ્રીબેન સાગરભાઈ વાઘેલાનો આજે જન્મ દિવસ છે. મોચી સમાજ મોરબીનું ગૌરવ, ભાજપ મહિલા મોરચા શહેર મહામંત્રી, હિન્દૂ યુવા વાહીની મોરબી જિલ્લા પ્રમુખ તેમજ શિવસેના મોરબી શહેર મહામંત્રીશ્રી જયશ્રીબેન સાગરભાઈ વાઘેલાને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવા ઉત્તરોતર પ્રગતિ કરો તેવી ઈશ્વરને પ્રાર્થના કરેલ છે. તેમના જન્મદિવસે તેઓના મો. 7016707020 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.