મોરબી…અવસાન નોંધ:
મુકેશભાઈ પુજારા તે મહેન્દ્રભાઈ ગુણવંતરાય પુજારા ના જ્યેષ્ઠ પુત્ર અને સુરેશભાઈ ના મોટાભાઈ તે મુળીવાળા જગદીશભાઈ શીવલાલ ના જમાઈ નુ મોરબી મુકામે દુઃખદ અવસાન થયેલ છે.
બેસણુ તથા પિયર પક્ષ ની સાદડી તા.૬ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ દરમિયાન જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે.