મોરબી: ગુજરાત ફર્સ્ટ ના પત્રકાર ભાસ્કર જોશી નો આજે જન્મદિવસ

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી પત્રકારત્વ જગત માં પોતાની સફર ચાલુ કરી હાલ ગુજરાત ફર્સ્ટ માં મોરબી જીલ્લાના પત્રકાર તરીકે ફરજ બજાવી લોકોના પ્રશ્નોને વાચા આપતા ભાસ્કર ભાઈ જોશી નો આજે જન્મદિવસ છે. ભાસ્કરભાઈ જોશી ધોરણ ૧૨ પાસ ર્ક્યા બાદ આર્ટસ માં.કોલેજ કરી અને એ બાદ એલ એલ બી અને હાલ એલ એલ એમ(માસ્ટર ઓફ લો) માં અભ્યાસ કરી રહ્યા છે જેઓહંમેશા મોરબી જીલ્લાના લોકો માટે આ જ રીતે પ્રશ્નો ઉઠાવતા રહે એ ત્યારે સ્વભાવે મિતભાષી અને સત્ય સાથે રહેનારા બાહોશ પત્રકાર ભાસ્કર ભાઈના મિત્ર વર્તુળ અને શુભચિંતકો દ્વારા આગામી સમયમાં ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી અભ્યર્થના સાથે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.