ટંકારા ના પોલીસ જવાનો ને ઉત્કૃષ્ટ ફરજ બદલ સન્માનિત કરાયા.

Advertisement
Advertisement

મોરબી ખાતે જીલ્લા કક્ષાએ યોજાયેલ ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે કલેકટર કિરણભાઈ ઝવેરી ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ મા ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર પોલીસ જવાનો નુ જાહેર સન્માન કરી ફરજ ની કદરદાની કરવામા આવી હતી. જેમા, ટંંકારા પોલીસ મથકમા ફરજ બજાવતા સિધ્ધરાજસિંહ રાણા અને કૌશિક પેઢડીયા ને શ્રેષ્ઠ કામગીરી બદલ તેઓની ફરજ પ્રત્યે ની ફરજ પ્રત્યે ની કાર્યદક્ષતા અને ઉત્સાહ બદલ બંને પોલીસમેન ને જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની ઉપસ્થિતિ મા કલેકટર કે.બી.ઝવેરી એ સન્માનિત કર્યા હતા.