મોરબી: યુવા ડેન્ટિસ મિલન ઉઘરેજા નો આજે 17-8 તારીખ નો જન્મદિવસ

Advertisement
Advertisement

નાનપણ થી અલગ કરવાની પ્રકૃતિ ધરાવનાર ગરીબ દર્દીઓ ની સેવા કરવાના ઉદેશ થી તબીબી કારકિર્દી ની શરૂઆત કરી હતી છેલ્લા10 વર્ષથી વધુ સમય થી એડવાન્સ ક્લિનિક ધરાવે છે અનેક વાર કેન્દ્રીય મંત્રીના હસ્તે એવોર્ડ પણ મળેલ છે સ્વાભાવમાં સરળ નિખાલસ મિલનસાર ડો મિલનના જન્મદિવસ નિમિતે તેમના બહોળા મિત્રવર્તુળ સામાજિક આગેવાનો સગા સંબંધી આજે તેમના મોબાઈલ નં 9429431087 પર શુભેક્ષાઓ નો ધોધ વરસાવી રહ્યા છે