મોરબી: ભરણ પોષણ ન ચુકાવતા પતિ ને થઈ સજા ! મહત્વપૂર્ણ ચુકાદો

Advertisement
Advertisement

મોરબી : મોરબીમાં ભરણપોષણની રકમ ન ચૂકવનાર પતિને કોર્ટે 60 દિવસની સજા ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટ મોરબી દ્વારા પત્નીને ભરણપોષણ પેટેના રૂ.80,000 નહિ ચૂકવતા પતિ મેહુલભાઈ લક્ષ્મણભાઈ ભોજાણીને દિવસ 60ની સાદી કેદની સજા ફરમાવેલ છે. જેમાં અરજદારના એડવોકેટ નરેન્દ્રસિંહ જે.ઝાલા રોકાયેલ હતા