મોરબી: સિનિયર એડવોકેટ દિલીપ અગેચણિયા નો આજ જન્મ દિવસ

Advertisement
Advertisement

મોરબી જિલ્લા બાર એસોસિએશન ને જેઓ એ પૂર્ણ વિકાસશીલ બનાવ્યું છે,જુનિયર અને સિનિયર વકિલશ્રી ઓ ના કોઈ પણ કામ માટે ૧૦૮ ની જેમ સદાય તત્પર રહ્યા છે,બાર અને બેન્ચ માં સુમેળ રહે તેવા પ્રયત્ન હંમેશા કર્યા છે,સુવિધા,સગવડ અને એકતા ની દૃષ્ટિ એ આપણું બાર મોડેલ બાર બને તે માટે સતત પ્રયત્નશીલ,ગમે તેવી પરિસ્થિતી માં સદાય આનંદ માં જ રહેવાનો સ્વભાવ ધરાવનાર,સુખ દુઃખ ના પ્રસંગો માં વ્યક્તિગત રીતે અડીખમ રહી ને સાથ આપનાર,એકંદરે મોરબી જિલ્લા બાર ના વિકાસ માં જેમનો સિંહ ફાળો છે તેવા શ્રી દિલીપભાઈ આર. અગેચાણિયા ને જન્મ દિવસ ની હૃદયપૂર્વક શુભ કામનાઓ…..