મોરબીના તલાવડીવાસ વિસ્તારમાં જાહેરમાં પત્તા રમતા ત્રણ ઝડપાયા

Advertisement
Advertisement

મોરબીના તલાવડીવાસમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા ટીચતા ત્રણ ઝબ્બે

મળતી માહિતી અનુસાર મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં એ દિવઉઝન પોલીસ નાઈટ રાઉન્ડમાં હોય તે દરમિયાન ખાટકીવાસ પાસે આવેલ તલાવડીવાસમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમી રહેલા હુશેનભાઈ ઇકબાભાઈ લાખા ઉવ.૨૯, મકબુલભાઈ હનીફભાઈ કાશમાણી ઉવ.૨૭ બંને રહે. ખાટકીવાસ તથા દાઉદભાઈ કાદરભાઈ કાશમાણી ઉવ.૪૧ રહે.મોરબી પખાલી શેરીને ઝડપી લેવાયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૪,૮૦૦/- કબ્જે લઈ ત્રણેય આરોપીઓની અટકાયત કરી જુગરધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.