મોરબીના નાની વાવડી ગામે ગામે રહેતા 31 યુવાન સાથે શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરવાના નામે છેલ્લા બે મહિનામાં અલગ અલગ આરોપીઓ દ્વારા આશરે 1,76,42,580 રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે આ બાબતે યુવાન દ્વારા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ અંગે મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા જયદીપ ગોરધનભાઇ અદ્રોજા ઉ.31નામના યુવાન સાથે શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરવાના નામે છેલ્લા બે મહિનામાં આરોપી વોટ્સએપ નંબર ધારક (૧) ૮૮૮૬૭ ૪૦૭૭૫ (૨) ૬૩૫૯૫ ૨૪૪૬૧ (૩) Jana Small Finance Bank ના એકાઉન્ટ નંબર 4524029725677972 ધારક (૪) Punjab National Bank એકાઉન્ટ નંબર 8675002100001307 ધારક (૫) Punjab National Bank એકાઉન્ટ નંબર 2432002105255537 ધારક (૬) Hdfc Bank એકાઉન્ટ નંબર 50200046878272 ધારક (૭) Jana Small Finance Bank ના એકાઉન્ટ નંબર 4747020001074376 ધારક (૮) Punjab National Bank ના એકાઉન્ટ નંબર 6099002100010158 ધારક (૯) AU Small Bank ના એકાઉન્ટ નંબર 2111257435959841 ધારક (૧૦) Uco bank ના એકાઉન્ટ નંબર 01260210006108 ધારક (૧૧) IndusInd Bank ના એકાઉન્ટ નંબર 201002743173 ધારક (૧૨) SBI Bank ના એકાઉન્ટ નંબર 00000042774102771 ધારક (૧૩) ICICI Bank ના એકાઉન્ટ નંબર 649605500252 વાળા ધારક તથા તપાસમાં ખુલે તે તમામ લોકોએ 1,76,42,580ની છેતરપિંડી આચરી નાણાં પરત નહિ કરતા સાયબરક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.