ભડીયાદ ગામની સીમમાં વોકડામાં પડી જતા અજાણ્યા પુરુષનું મોત

Advertisement
Advertisement

મોરબીના ભડીયાદ ગામની સીમમાં સિરામિક કારખાના પાછળ આવેલ વોકડામાં પડી જતા અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ભડિયાદ ગામની સીમમાં મિલેનિયા સિરામિક કારખાના પાછળ આવેલા વોકળાના ઊંડા પાણીમાં પડી જતા અંદાજે 35થી 40 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ નિપજતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.