મોરબીના વાંકાનેર નેશનલ હાઈવે પર ગ્રામ્ય રસ્તા પર જોખમી સ્ટંટ કરતા શખ્સનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કરી અટકાયત. કાયદેસરની કાર્યવાહી શરૂ કરી
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર તેમજ ગ્રામ્ય રોડ રસ્તા ઉપર જોખમી બાઈક સ્ટંટ કરતા યુવાનનો વીડિયો વાયરલ થયા બાદ વાંકાનેર સીટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વાંકાનેરના તિથવા ગામે રહેતા આરોપી ઇરફાન મકબુલશા શાહમદાર ઉ.21 નામના યુવાનને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ