એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહી. ના ગુન્હામાં સંડોવાયેલ આરોપી જેલ હવાલે કરાયો

Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહી. માં ગુન્હામાં સંડોવાયેલ એક શખ્સ વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. ત્યારે મોરબી જિલ્લા એલસીબી એ તેને પકડી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના કેસમાં સંડોવાયેલ તુલસીભાઈ હસમુખભાઈ ઉ.વ.32 રહે.પંચાસર રોડ, રાજનગરવાળા સામે પાસા વોરંટ ઇસ્યુ થયેલ હોય એલસીબીએ તેની અટકાયત કરી ભાવનગર જિલ્લા જેલમાં મોકલવામાં આવેલ છે.