વાંકાનેર ના રાજાવડલા રોડ ગુલાબનગર માંથી બાઇકની ચોરી

Advertisement
Advertisement

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાજાવડલા રોડ પર ગુલાબનગર માં રહેતા ફરિયાદીના ઘર નજીક પાર્ક કરેલ બાઈકની ચોરી થતા આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજાવડલા રોડ ઉપર ગુલાબનગરમાં રહેતા નદીમભાઈ કમાલભાઈ કુરેશીના ઘર નજીક પાર્ક કરેલ રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.