ખાખરેચી ગામે વરલી મટકાના આંકડાની કપાત લેતો એક ઝડપાયો

Advertisement
Advertisement

માળીયા મીયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખાખરેચી ગામના બસ સ્ટેશન નજીકથી એક શખ્સને વરલી મટકાના આંકડાની કપાત લેતા ઝડપી પાડવામાં આવ્યો છે ઝડપી પાડવામાં આવ્યો છે

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખાખરેચી ગામના જુના બસસ્ટેન્ડ નજીકથી આરોપી હાર્દિક કાંતિભાઈ ઉર્ફે બાબુભાઇ અધારા ઉ.27 રહે.ખાખરેચી નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડાની કપાત લેતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.