મોરબીમાં સ્વ. સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે તા. ૦૧ જુલાઈ ને સોમવારે સવારે ૯ થી બપોરે ૧૨ : ૩૦ કલાક સુધી સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે રક્તદાન કેમ્પમાં યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરવા મહિલા મોરચા અગ્રણી જયશ્રીબેન વાઘેલાએ અપીલ કરી છે વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૫૮૬૦ ૫૨૨૨૬ અને ૮૫૩૦૦ ૦૦૦૮૮ પર સંપર્ક કરવા જણાવ્યું છે