વાંકાનેર તાલુકાના નાગલપર ગામની સીમમાં 25 વર્ષ યુવાને વાડીમાં પાછો ખાઈ લેતો મોત નિપજ્યું હતું ત્યારે અકસ્માતે મૃત્યુનોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નાગલપર ગામની સીમમાં સાગરભાઈ મૈયાભાઈ ગુંદારિયા ઉ.25 નામના યુવાને વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.