ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોક્સોના ગુનાના આરોપીને જામીન પર છુટકારો કરાવતા વકીલ શ્રી મનિષ પી. ઓઝા

Advertisement
Advertisement

ટંકા૨ા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ. ૨જી. નં. ૦૪૯૩/૨૪ આઈ. પી. સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (જે) ૩૭૬ (૩), ૧૧૪, તથા પોકસો એકટ ની કલમ ૫ (એલ), ૬, ૧૬, ૧૭ ના ગુન્હામાં આરોપી નો જામીન ૫૨ છુટકારો બનાવની ટુંકમાં વિગત એવી છે કે ટંકારા તાલુકા પોલીસે આરોપી કેતન ઉર્ફે કાનો સુખદેવભાઈ મેવાડા ૨હે. રામકો સોસાયટી, ઘુટુ તા. જી. મો૨બી. વાળા ને૪ આઈ. પી. સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (જે) ૩૭૬ (૩), ૧૧૪, તથા પોકસો એકટ ની કલમ ૫ (એલ), ૬, ૧૬, ૧૭ મુજબ ના ગુન્હાના કામે અટક કરી અને નામ. સેશન્સ કોર્ટ માં ૨જુ ક૨ી ત્યાર થી જ્યુડી. કસ્ટડી માં જેલ હવાલે હોય ત્યા૨બાદ જામીન અરજી ક૨તા આરોપી એ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મો૨બી ના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષેત્ર ન્યાયધીશ શ્રીની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં રેગ્યુલર જામીન ૫૨ મુકત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ નામ. સુપ્રીમ કોર્ટ તથા નામ. ગુજ. હાઈકોર્ટ ના ચુકાદાઓ ૨જુ ક૨ી ધારદાર દલીલ ધ્યાને લઈ મો૨બી ના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશ શ્રીની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં મોરબી ના શ્રી ડી. પી. મહીડા સાહેબ શ્રી એ આરોપી કેતન ઉર્ફે કાનો સુખદેવભાઈ મેવાડા ને રૂ. ૨૫,૦૦૦/– ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલ૨ જામીન પર મુકત કરેલ છે. આ કેસમાં આરોપી કેતન ઉર્ફે કાનો સુખદેવભાઈ મેવાડા ના વકીલ શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ ૫૨મા૨ ૨ોકાયેલા હતા.