મોરબી: આજરોજ યુવા પત્રકાર ડેનિશ દવે નો જન્મદિવસ

Advertisement
Advertisement

યુવા પત્રકાર ડેનિશ દવે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં માસ્ટર ઓફ જર્નાલિઝમ ની ડીગ્રી પ્રાપ્ત કરીને ABP અસ્મિતા ન્યૂઝ ચેનલ તેમજ સંદેશ ન્યૂઝ પેપર માં પોતાની કલમ થી લોકોના પ્રશ્ન ને વાચા આપતા આવ્યા છે તેમજ હાલ ન્યૂઝ કેપિટલ તેમજ મોરબી લાઈવ માં હંમેશા સત્યની સાથે રહીને લોકોના પ્રશ્નને વાચા આપી રહ્યા છે ડેનિશ દવે એ 37 વર્ષ પૂર્ણ કરીને આજરોજ 38 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે બહોળો મિત્રવર્તુળ ધરાવતા યુવા પત્રકારને રાજકીય આગેવાનો ઉદ્યોગકારો તેમજ પત્રકાર વકીલ મિત્રો તેમના મોબાઈલ ન 9067490632 પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે