મોરબીની સબજેલ માં આજરોજ બકરી ઈદ ની ઉજવણી કરવામાં આવી

Advertisement
Advertisement

આજે 17 જૂનના રોજ મોરબી સબજેલમાં પણ બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો દ્વારા બકરી ઈદની ઉજવણી કરાઈ હતી. ઈદ નિમિત્તે મૌલાના ઈશાકભાઈ દ્વારા મોરબી સબજેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનોને ઈદની નમાજ પઢાવવામાં આવી હતી. આ પર્વમાં મોરબી સબજેલના ઈન્ચાર્જ અધિક્ષક ડી.એમ. ગોહેલ તથા ઈન્ચાર્જ જેલર એ.આર, હાલપરા અને જેલ સ્ટાફનો પૂરતો સાથ સહકાર મળ્યો હતો.