આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે પુર્વીબેન સમીરભાઇ કુવાડીયા ઉ.વ.૨૮ રહે. જુના નાગડાવાસ ગામ તા. જી. મોરબી વાળીએ પોતાના ઘરે કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઇ જતા પુર્વીબેન નામની પરીણીતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.