ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ હિતકારી કારખાના સામે આવેલ ખરાબાની જગ્યામાં ચિરાગકુમાર રમેશભાઈ કાવર ઉ.21 રહે.મોટા દહીંસરા, ક્રિષ્નાનગર નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.