આ અંગે મળતી માહિતી વાંકાનેર તાલુકા પોલીસે જામસર ચોકડી નજીક બાતમીને આધારે દરોડો પાડી આરોપી વાસુદેવ નભુભાઈ વીંઝવાડિયા રહે.ઓળ તા.વાંકાનેર વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 430 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.