Happy birthday યુવા બ્રહ્મ અગ્રણી પ્રિયંક રાવલ ( પી.પી.) નો ૩૪ મા વર્ષમાં મંગલ પ્રવેશ

Advertisement
Advertisement

(મુકેશ પંડ્યા વાંકાનેર)

વાંકાનેરના બ્રહ્મ સમાજના યુવા અગ્રણી પ્રિયંક રાવલને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

વાંકાનેર સમસ્ત બ્રહ્મ સમાજના યુવા અગ્રણી તેમજ હંમેશા ધાર્મિક કાર્યોમાં અગ્રેસર બની સેવા કાર્યો કરી સમાજસેવા કરી ધન્યતા અનુભવે છે. પ્રિયંક રાવલ સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવમા અખૂટ શ્રદ્ધા ધરાવે છે તેથી જ તે દર સોમવારે સવારે કોઈ પણ પરિસ્થિતિમાં જડેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા જાય છે. નિયમિત અબોલ જીવોની સેવા કરવી તેના જીવનનો મંત્ર છે. આજે તા. ૦૧. ૦૬ નાં રોજ પ્રિયંક રાવલ ૩૪ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે મોરબી લાઈવ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભ કામનાઓ. દેવાધિદેવ સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવ પ્રિયંક નાં જીવનમાં ઉતરોત્તર પ્રગતિ કરે તેવી કામના.