વાંકાનેરના સ્વાદ રસિયાઓ માટે 9To69 ફૂડ કાફે નું ગ્રાન્ડ ઓપનિંગ

Advertisement
Advertisement

(મુકેશ પંડ્યા વાંકાનેર)
વાંકાનેરના સ્વાદ રસિયાઓ માટે 9To69 ફૂડ કાફેનુ તા. 2 ને રવિવારે ગ્રાન્ડ ઓપનિંગ થનારું છે. જેમાં વિવિધ અનેક ફાસ્ટ ફૂડ આઇટમો મળશે અને તે પણ એકદમ વ્યાજબી ભાવે 

 

વાંકાનેરમાં સૌ પ્રથમ વખત 9To69 ફૂડ ઝોન કાફેનું આવતી કાલે ભવ્ય ઉદઘાટન થશે જેમાં માત્ર રૂપિયા 9 લઈને 69 રૂપિયા સુધીમાં અનેક ફૂડ આઇટમો નો ખજાનો મળશે.

9To69 ફૂડ કાફેમાં એવી અનેક ફૂડ આઇટમો મળશે જે વાંકાનેરમાં આજ સુધી ઉપલબ્ધ કરવામાં આવી નથી.
સહપરિવાર ફાસ્ટ ફૂડ માટેનું એક માત્ર સ્થળ એટલે 9TO69 ફૂડ કાફે
સ્થળ –:
9To69 ફૂડ કાફે
નાસ્તા બજાર , શ્રધ્ધા હોસ્પિટલ પાસે , પુલ દરવાજા , વાંકાનેર
અતિથિ વિશેષ
સંત શિરોમણી શ્રી પ્રભુદાસબાપૂ 
( જોગજતી ગુફા વિસીપરા)