મોરબીના ભીમસર ગામે વૃક્ષ ઉપર ગળેફાંસો ખાય ૨૧ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું હોય ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુ નધ કરી પોલીસે તપાસ હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ભીમસર ગામે શાળા સંકુલમાં વૃક્ષ ઉપર ગળેફાંસો ખાઈ વિકાસ રામવિનયભાઈ પાનતાપી ઉ.21 નામના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.