અવસાન નોંધ:
ટંકારાના અપાસરા શેરીમાં રહેતા ગં.સ્વ. પુષ્પાબેન કટારીયા (ઉ.૮૫) તે સ્વ.હિરાલાલ કાનજી નેણસીના પત્ની તેમજ હરેશભાઈ, પંકજભાઈ, નિલેશભાઈ,મૃદુલાબેન ભરતકુમાર ભીંડોરા (વાંકાનેર), પલ્લવીબેન મહેન્દ્રકુમાર પોપટ (રાજકોટ) ના માતા અને સ્વ. છગનલાલ ભલાભાઈ કાથરાણી (મોરબી) ના દિકરી નુ તા. ૨૩ ના અવસાન થયેલ છે. ઉઠમણુ/પિયર પક્ષ ની સાદડી તા. ૨૪ ને શુક્રવારે સાંજે ૫ થી ૬ વાગ્યે લોહાણા મહાજન વાડી, દેરીનાકા રોડ, ટંકારા ખાતે રાખેલ છે.