દુઃખદ સમાચાર… મેઘપર નિવાસી ગુલાબ અદા ના જમાઈનુ અવસાન..

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા નિવાસી પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી ગુલાબ અદા યાજ્ઞિક ના જમાઈનુ જસદણ મુકામે અવસાન..

ટંકારા: જસદણ નિવાસી ઉદયકુમાર મનસુખલાલ શુકલ તે મેઘપર ઝાલા નિવાસી સ્વ.ગુલાબરાય ત્રંબક્લાલ  યાજ્ઞિક ના જમાઈ તેમજ અરૂણાબેન ના પતિ અને મનુભાઈ (મોરબી), રસિકભાઈ (મિતાણા), સ્વ.જશુભાઈ (રાજકોટ), સ્વ.રમેશભાઈ (ઢસા), દિલીપભાઈ (મેઘપર) ના બનેવી નુ તા. ૨૦ ના અવસાન થયેલ છે. બ્રહ્મસમાજ ટંકારા એ આઘાત ની લાગણી અનુભવી યાજ્ઞિક પરીવારને શાંતવના પાઠવી બ્રહ્મસમાજ સંસ્થાના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીએ શબ્દ પુષ્પ વડે શ્રધાંજલિ અર્પણ કરી હતી. પિયર પક્ષ નુ બેસણુ તા.૨૪ ને શુક્રવારે સવારે ૯ થી ૧૧ દરમિયાન મેઘપર ઝાલા તા. ટંકારા ખાતે રાખેલ છે.