હળવદ શહેરના સરા રોડ પર 36 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત

Advertisement
Advertisement

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરના સરા રોડ ઉપર રહેતા ગીરીશકુમાર દુધાભાઈ પરમાર ઉ.36 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.