વાંકાનેરની સ્વાદ પ્રિય જનતા માટે વડાલિયા ફૂડ્સ લાવ્યું છે ૧૦૦ થી વધારે ખાના ખજાના

Advertisement
Advertisement

 

શહેરમાં માર્કેટ ચોક ખાતે રાજકોટના પ્રખ્યાત વડાલિયા ફૂડસ્ દ્વારા  ૧૦૦ થી વધુ નમકીનો સાથેનો સ્ટોર ખુલ્લો મુકાયો

સ્ટોર પર હાલ તા. ૧૬ મે સુધી કોઈ પણ નમકીનની ખરીદી પર ૨૫% ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવેલ છે તો શહેર તથા તાલુકાનાં સ્વાદ પ્રિય જનતા એક વાર સ્ટોર પર મુલાકાત માટે પધારો અને મહા ડિસ્કાઉન્ટનો લાભ મેળવો