મોરબી શહેર ના ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં તા. 11th May , શનિવાર ના રોજ બપોરના ૩ વાગ્યા ના સમયે (રંજનબેન ભાયાણી ( અર્પિત મહિલા ટ્રસ્ટ અને પારૂલ મહિલા ગ્રૂપ ના સંચાલક ) દ્રારા વિદ્યાર્થી લક્ષી (સ્કોલરશીપ ) , અને નાગરીક લક્ષી ( રોજગાર લક્ષી ) કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત શિક્ષણ સમિતી ની ટીમ દ્વારા લોકોને વિદ્યાર્થી લક્ષી અને નાગરિક લક્ષિ મહ્ત્વ પુર્ણ પ્રોજેક્ટ વિશે માહિતગાર કરવામાં આવશે .
તેમાં જોડાવવા માગતા વિદ્યાર્થીઓ , ભાઈઓ અને બહેનો એ પોતાના આધારકાર્ડ , ઈમેલ આઈડી ( જો હોય તો )અને આધારકાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર સાથે રાખવાનો રહેશે. ઉપરોકત જણાવેલ અન્ય વિગતો માટે રંજનબેન ભાયાણી ( અર્પિત મહિલા ટ્રસ્ટ ના સંચાલક: 70168 04303 , ધરમ વૈષ્ણવ : 90335 51000 નો સંપર્ક કરી શકો છો.
સ્થળ : ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ (શનાળા રોડ), જ્ઞાન પથ , સાયન્સ સ્કૂલ ની પાસે, મહાદેવ મંદિરની સામે, 3rd floor , મોરબી.