વાંકાનેર ખાતે ઝેરી દવા પી જતા આધેડનું મોત

Advertisement
Advertisement

વાંકાનેર ના સૌરાષ્ટ્ર પોટરી ની બાજુમાં વીસીપરા ખાતે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા આધેડનું મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે હાલ પોલીસ દ્વારા મૃત્યુનોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ રમેશભાઇ માલાભાઇ ઝીઝુવાડીયા ઉ.વ.૫૫ રહે. વીસીપરા વાંકાનેર વાળા સૌરાષ્ટ્ર પોટરીની બાજુમાં માતાજીના મંદિર પાસે વીસીપરા વાંકાનેર ખાતે કોઇ કારણોસર જેરી પદાર્થ પી જતા સિવિલ હોસ્પિટલ વાંકાનેર ખાતે લાવતા ફરજ તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.