લગધીરપુર રોડ પર કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત

Advertisement
Advertisement

લખધીરપુર રોડ પર આવેલ પાણીની કેનાલમાં અગમ્ય કારણોસર 24 વર્ષીય યુવાનો મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ દેવેન્દ્રભાઇ પ્રિતમલાલ અહીરવાલ ઉવ.૨૪ રહે. એલસેરા સીરામીક લખધીરપુર રોડ, મોરબી વાળા લખધિરપુર રોડ ઉપર આવેલ પાણીની કેનાલમા કોઇ કારણોસર ડુબી જતા દેવેન્દ્રભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.