આવતીકાલે તારીખ 9 મે ને ગુરુવારના રોજ મોરબીના પરશુરામ ફીડર તેમજ તેના વિસ્તારમાં ફીડર સમારકામ માટે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જેથી ગુરુવારે પરશુરામ ફીડર હેઠળ આવતા શ્રી મદ સોસાયટી, રાજ સોસાયટી, રુદ્ર એપાર્ટમેન્ટ, ગ્રીનલેન્ડ પાર્ક, ગેલેક્ષી સોસાયટી, પરશુરામ પોટરી સ્કૂલ વાળો વિસ્તાર, જિલ્લા સેવા સદન તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે જેની સર્વે રહેવાસીઓએ નોંધ લેવા માટે pgvcl દ્વારા જણાવવામાં આવ્યું છે