ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ફડસર અને જીજુંડા વચ્ચે પસાર થતા રોડ ઉપર ખેતરના અંદર જવાના માર્ગ ઉપરથી અજાણ્યો તસ્કર નીક્સનભાઇ લક્ષ્મણભાઇ માખેલા, રહે- જામ દુધઇ ગામ તાલુકો જોડીયા જીલ્લો જામનગર વાળાનું 18 હજારની કિંમતનુ બાઇક ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં વાહનચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી. મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચોરને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે