મોરબી:ખાખરાળા નિવાસી પ્રાપ્તિ ધનદીપભાઈ મિરાણીનું દુઃખદ અવસાન 

Advertisement
Advertisement

ખાખરાળા નિવાસી સ્વ.હરિલાલ વલ્લભદાસના પુત્ર ધનદીપભાઈ તથા ચેતનાબેનની પુત્રી પ્રાપ્તીબેન મિરાણી(ઉવ.23) તે અજયભાઇ ધનદીપભાઈ મિરાણીના બેનનું તારીખ 28 એપ્રિલ 2024 રવિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણુ અને મોસાળ પક્ષની સાદડી તારીખ 03 મે 2024 શુક્રવારે સાંજે 4 થી 6 વાગ્યે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી મેઈન રોડ ખાતે રાખવામાં આવેલ છે.