મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકા ના પી.એચ.સી માં મલેરિયા સઘન સર્વે જુંબેશ ના રૂપ માં કામગીરી હાથ ધરાઇ

Advertisement
Advertisement

તારીખ ૨૩-૪-૨૦૨૪ થી મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકા ના પી.એચ.સી માં મલેરિયા સઘન સર્વે જુંબેશ ના રૂપ માં કામગીરી હાથ ધરવા માં આવેલ છૅ,વાંકાનેર તાલુકાના પી.એચ.સી પડધરા ના તમામ ગામો માં મલેરિયા,ડેન્ગ્યુ ચિકન ગુનિયાના વગેરે રોગો સામે સાવચેતી ના પગલાં રૂપે જન જાગૃતિ માટે એન્ટી લાર્વા કામગીરી , બડેલ ઓઇલ તથા પ્રચાર પ્રશાર અને પત્રિકા વિતરણ દ્વારા લોકો માં વાહક જન્ય રોગચાળો ન ફેલાય તેના માટે વિવિધ પ્રકારની કામગીરી કરવા માં આવેલ છે, જે પાડધરા PHC ના સુપરવાઈજર આર. એલ ચાવડા તથા તાલુકા કક્ષા ના સુપર વાઈજર શ્રી વી.એચ. માંથકિયા સાહેબ તથા MTS પ્રવીણભાઈ વારોતરિયા ના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી કરવા માં આવી છે