મોરબીના મુન નગર વિસ્તારમાં બની રહેલ એપાર્ટમેન્ટમાં કામ કરતા મૂળ છત્તીસગઢના ત્રીસ વર્ષીય યુવાને ગણેશ પાછો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મુનનગર નજીક નવા બની રહેલા એપાર્ટમેન્ટમા કામ કરતા મૂળ છત્તીસગઢના રહેવાસી પ્રભાતભાઈ જામલાલ દુર્વા ઉ.30 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.