મોરબીના નોટરી એસોસિએશનના પ્રમુખ શ્રી કમળાબેન મુંછડીયા નો આજરોજ જન્મદિવસ
આજરોજ શ્રી કમળાબેન મુંછડીયા નો જન્મદિવસ હોય. તેઓ નોટરી ક્ષેત્રે ખૂબ જ નામ ધરાવતા હોય, તેમજ સિનિયર એડવોકેટ હોય ત્યારે એડવોકેટ કમળાબેન મુંછડીયા ને મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા તેમજ વકીલ મંડળના સિનિયર તેમજ જુનિયર બધા વકીલમિત્રોએ જન્મદિવસ પ્રસંગે શુભેચ્છા પાઠવી છે.