માળીયા મીયાણા કચ્છ હાઇવે પર હરીપર ની ગોળાઈ નજીક ટ્રક ચાલક દ્વારા અન્ય અજાણ્યા ટ્રક પાછળ પોતાનો ટ્રક અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા કચ્છ હાઇવે ઉપર હરિપરની ગોળાઈ નજીક ટ્રક ચાલક નાનુલાલ પેમાભાઈ રાવત ઉ.49 નામના ટ્રક ચાલકે અજાણ્યા ટ્રક પાછળ પોતાનો ટ્રક અથડાવી દેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.