ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા GLOBAL FOOTBALL PREMIER LEAGUE નું આયોજન

Advertisement
Advertisement

GLOBAL FOOTBALL PREMIER LEAGUE

ખેલો ભારત ના સ્વપ્ન ને ધગધગતું રાખતા, પ્રગતિશીલ મોરબી ના આંગણે સર્વપ્રથમ વખત NEW ERA GLOBAL SCHOOL દ્વારા આયોજિત GLOBAL FOOTBALL PREMIER LEAGUE કે જેમાં સૌરાષ્ટ્ર ની અલગ અલગ એવી 17 teams એ ભાગ લીધેલો. બાળકો નું અદભૂત પ્રદર્શન જોઈ ને હર્ષોલ્લાસ ની લાગણી અનુભવતા ઉપસ્થિત વાલીગણ તેમજ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપતા શ્રી દેવેનભાઈ રબારી કે જેઓ MORBI DISTRICT FOOTBALL ASSOCIATION ના president છે, બાળકો નો જુસ્સો, ઉત્સાહ તેમજ footbal પ્રત્યે ની એમની સમજ નિહાળી ગર્વિત થયા હતા. આ તમામ બાળકો ને આ સમગ્ર 2 દિવસીય પ્રતિયોગિતા માં સજ્જ સગવડ આપતા ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ના ટ્રસ્ટ્રી શ્રી હાર્દિકભાઈ પાડલીયા તેમજ શ્રીમતી પૂજાબેન પાડલીયા તેમના સાથેજ NEGS અને NEPS , Green Valley international school ane Maharshi Gurukul ના પ્રિન્સીપાલશ્રીઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને આ સમગ્ર સ્પર્ધા ને એક અલગ અજ ઉત્સાહ આપ્યો હતો.

મોરબી આવીજ અવનવી હરિફાઈ નું ભાગીદાર બને અને આમજ બાળકો ને દરેક રીતે પ્રોત્સાહન મળતું રહે એમે માટે NEW ERA GLOBAL SCHOOL સતત પ્રયત્નશીલ રેહશે.