મોરબીના સાપર ગામ નજીક આવેલ પાવડીયારી કેનાલમાં ડૂબી જતા અજાણ્યા ૧૦ થી ૧૨ વર્ષના બાળકનું મોતથી બચ્યું હતું ત્યારે આ બાળકના વાલી વારસા શોધવા માટે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાપર ગામ નજીક આવેલ સેન્ડવીસ કારખાના પાસે પાવડીયારી કેનાલમાં ડૂબી જતા અંદાજે 10થી 12 વર્ષના અજાણ્યા બાળકનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા બાળકના વાલી વારસોની તપાસ શરૂ કરી છે.