વાંકાનેર ના નુર પ્લાઝાના પાર્કિગમાં હાર્ટ અટેક આવતા વ્યક્તિનું મોત.

Advertisement
Advertisement

વાંકાનેર ના નુર પ્લાઝા પાર્કિંગમાં અચાનક હાર્ટ એટેક આવતા ફૈજાબાદ ઉત્તર પ્રદેશ ના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગે પોલીસે મૃત્યુનોંધ કરી તપાસ શરૂ કરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના નૂર પ્લાઝા પાર્કિંગમાં અલીફશેનભાઇ ઇશાકભાઇ શેખ ઉ.45, રહે. શીંવાંગ ફૈજાબાદ ઉતરપ્રદેશને અચાનક હાર્ટ એટેક આવતા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતાં ફરજ પરના ડોક્ટરે મરણ ગયેલ જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.