મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા.

Advertisement
Advertisement

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે જ્યારે તેમના વિરોધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આસીફભાઇ રફીકભાઇ મકરાણી, કાસમભાઈ દિલાવરભાઈ પઠાણ અને કૈલાશગીરી મોહનગીરી ગોસ્વામીને રોકડા રૂ.4630 સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.