મોરબીના શનાળા ગામે ગોકુલ નગરમાં 14 વર્ષની સગીરાએ અગમ્ય કારણોસર પંખા સાથે ચુંદડી બાંધી આપઘાત કરી લેતા મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામે ગોકુલનગરમાં રહેતા વૈશાલીબેન કિરીટભાઈ ભોજવીયા ઉ.14 નામની સગીરાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.