સનાળા ગામે ૧૪ વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ લેતા મોત.

Advertisement
Advertisement

મોરબીના શનાળા ગામે ગોકુલ નગરમાં 14 વર્ષની સગીરાએ અગમ્ય કારણોસર પંખા સાથે ચુંદડી બાંધી આપઘાત કરી લેતા મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે મોરબી સીટી એ ડિવિઝન  પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામે ગોકુલનગરમાં રહેતા વૈશાલીબેન કિરીટભાઈ ભોજવીયા ઉ.14 નામની સગીરાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.