સ્વ. જયસુભખાઈ મયાશંકર દવે ચા.મ. મોઢ બ્રાહ્મણ મૂળ બોડી ઘોડી નું અવસાન

Advertisement
Advertisement

ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ બોડી ઘોડી હાલ મોરબી તે સ્વ.જયસુખભાઇ મયાશંકર દવે (ઉ.79) તે સ્વ.વસંતભાઈ,સ્વ.અમૃતલાલ,સ્વ.કાંતિભાઈ ના ભાઈ તથા રવીન્દ્ર ભાઈ,વર્ષાબેન આર.દવે,સ્વ.મીનાક્ષીબેન વિ.મહેતા ના પિતાશ્રી તેમજ ડુંગરકા વાળા સ્વ.ટપુભાઈ પરસોતમભાઈ ત્રિવેદી ના જમાઈ નું તા.23.3.24 ને શનિવાર ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.28.3.24 ગુરુવારે સાંજે 4 થી 5 કલાકે રામેશ્વર મંદિર ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરબી 2 ખાતે રાખેલ છે.રવીન્દ્ર ભાઈ – 9099702007