આજરોજ મોરબી કરનીસેના જિલ્લા ટીમ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લેવામાં આવી હતી મુલાકાત દરમ્યાન કરનીસેના ટીમ ના હોદેદારો દ્વારા સિવિલ હોસ્પીટલ માં ગર્ભવતી બહેનો ને ફ્રૂટ પેકેજ વિતરણ કરવામાં આવેલ હતા તેમજ હોસ્પિટલ ગેટ જોડે જે મહારાણી નંદકુવાર બા નું બોડ હતું એ બોડ હોસ્પિટલ ની દીવાલ બનતા ઢંકાઈ ગયું હતું જેના અનુસંધાને આ બોડ નવું બનાવી ને મોરબી સ્ટેટ નું બોડ નવું બનાવી ને હોસ્પિટલ ના ગેટે લગાવવા માટે સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેડ દુધરેજીયા સાહેબ ને કરની સેના દ્વારા રજુવાત કરવામાં આવીહતી આ તકે કરની સેના માંથી મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા જિલ્લા ઉપ પ્રમુખ દિગુભા જાડેજા જિલ્લાઉપપ્રમુખ દિગપાલસિંહ રાણા શહેર મંત્રી કનકસિંહ ઝાલા મીડિયા ઇન્ચાર્જ મહિદીપસિંહ જાડેજા વિરપરડા હાજર રહ્યાહતા