મોરબી: પત્રકાર રાકેશ પંડ્યા નો આજે જન્મદિવસ છે

Advertisement
Advertisement

મોરબીના જાગૃત નીડર નિષ્પક્ષ પત્રકાર રાકેશ પંડ્યા અબતક ન્યૂઝ પેપર માં ફરજ નિભાવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે પ્રામાણિકતા થી ફિલ્ડવર્ક કરીને પોતાની એક આગવી ઓળખ ધરાવે છે રાકેશભાઈ એ તેના જીવનના 39 વર્ષ પૂર્ણ કરીને 40 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે બહોળો મિત્રવર્તુળ ધરાવનાર રાકેશભાઈ ને તેના મોબાઈલ નંબર 9727423030 પર શુભકામનાઓ નો ધોધ વરસી રહ્યો છે